દેશનું પ્રથમ એરપોર્ટ બનશે બેંગ્લુરુ- જયાં ગેજેટ-ઇન ટ્રે સિકયોરિટી ચેક સિસ્ટમ દૂર થશે

FILE PHOTO: A paramilitary soldier stands guard as passengers arrive at the international airport in New Delhi December 5, 2008. REUTERS/Adnan Abidi/File photo

બેંગ્લુરુઃ બેંગ્લુરુનું કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું પહેલું એરપોર્ટ બનવા જઇ રહ્યું છે જયાં સુરક્ષા તપાસ દરમિયાન મોબાઇલ ફોન અને લેપટોપ જેવા વ્યકિતગત ઇલેકટ્રોનિક ઉપકરણોને અલગ ટ્રેમાં બહાર કાઢવાની જરૂર રહેશે નહી. તે ટર્મિનલ ૨થી શરૂ થશે. આનાથી સિકયોરિટી ચેકમાં લાગતો સમય ઓછો થશે અને પેસેન્જર્સનો ફલાઇંગએક્સપિરિયન્સ સારો બનશે.
મની કંટ્રોલમાં એક અહેવાલ મુજબ, ર૨ ખાતે ઈરિ (કમ્પ્યુટર ટોમોગ્રાફી એકસ-રે) મશીનની ટ્રાયલ રન આગામી થોડા અઠવાડિયામાં શરૂ થશે. શરૂઆત માટે, નવી સિસ્ટમ માત્ર સ્થાનિક મુસાફરો માટે છે, અને ડિસેમ્બર ૨૦૨૩માં કાર્યરત થવાની સંભાવના છે.
બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ઇકઅજ)ના ચીફ ઓપરેટિંગ ઓફિસર સાત્યકી રઘુનાથે જણાવ્યું હતું કે ર૨ પર ઈરિ મશીનનું ટ્રાયલ રન આગામી થોડા અઠવાડિયામાં શરૂ થશે. તેમણે કહ્યું કે ઈરિ મશીનને ઓટોમેટિક ટ્રે રીટ્રીવલ સિસ્ટમ(અદરફ)અને ફુલ-બોડી સ્કેનર સાથે સંકલિત કરવામાં આવશે. ર૨ પર ત્રણ ફુલ-બોડી સ્કેનર લગાવવામાં આવ્યા છે. મુસાફરોને તેમની બેગમાંથી લેપટોપ જેવી વસ્તુ કાઢવાની જરૂર રહેશે નહી. સ્ક્રીનીંગ માટે ૩ડી ઇમેજ ગુણવત્તા સુરક્ષામાં સુધારો કરશે. સિક્યોરિટી સ્ક્રીનિંગમાં ટ્રેની સંખ્યા ઘટાડવામાં આવશે. સમય બચશે જે ઉડ્ડયન અનુભવને સુધારશે. નવેમ્બર ૨૦૨૨માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૨નું ઉદઘાટન કર્યુ હતું. તેના નિર્માણનો ખર્ચ અંદાજે ૫,૦૦૦ કરોડ રૂપિયા છે. સ્થાનિક કામગીરી૧૫ જાન્યુઆરી ૨૦૨૩થી શરૂ થઇ હતી જયારે આંતરરાષ્ટ્રીય કામગીરી ૧૨ સપ્ટેમ્બરથી શરૂ થઇ હતી. અગાઉ, ઈરિ મશીનની ટ્રાયલ દિલ્હી, મુંબઇ અને બેંગલુરુ એરપોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી, પરંતુ અદરિ અને ફુલ-બોડી સ્કેનર સાથે સંકલિત ઈરિ મશીન સાથે પેસેન્જર ટ્રાયલ હજુ સુધી હાથ ધરવામાં આવી નથી. આ ટ્રાયલ ફેબ્રુઆરી ૨૦૨૩થી મે ૨૦૨૩ દરમિયાન કંઅના ટર્મિનલ ૨ પર હાથ ધરવામાં આવી હત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here