ગૌતમ અદાણીને 5-Gમાં મળ્યું ફુલ ટેલિકોમ સર્વિસ લાયસન્સ

 

નવી દિલ્હીઃ ટેલિકોમ ક્ષેત્રે ભારત નવી ઉડાન ભરવાની તૈયારી કરી રહ્નાં છે. દેશમાં ઞ્ ટેલિકોમ સર્વિસની શરૂઆત થઈ છે અને ક્ષેત્રે અંબાણી અને મિત્તલની સીધી લડાઈ જોવા મળવાની અપેક્ષા હતી ઍટલેકે જિયો અને ઍરટેલ. દેશના  2-G ટેલિકોમ ક્ષેત્રે ઍકહથ્થુ શાસન ધરાવતી વોડાફોન આઈડિયાના નવી અપગ્રેડેડ સર્વિસિસમાં પૈસાની તંગીને પગલે સુસ્ત છે. જોકે ઞ્ સ્પેકટ્રમ માટે અદાણીઍ પણ અરજી કરી હતી, પ્રાપ્ત માહિતી પ્રમાણે અદાણી સમૂહની કંપનીને સંપૂર્ણ લાયસન્સ મળ્યું છે. અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડને આખરે ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરવા માટે યુનિફાઇડ લાઇસન્સ મળ્યું છે. લાઇસન્સ મળ્યા પછી અદાણી ડેટા નેટવર્ક્સ દેશમાં તેની ટેલિકોમ સેવાઓ સંપૂર્ણ રીતે શરૂ કરી શકશે

અદાણી ગ્રુપે દેશમાં યોજાયેલી  5-G  સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો હતો. હવે ટેલિકોમ માટે યુનિફાઈડ લાઇસન્સ મળ્યા બાદ અદાણીની ટેલિકોમ કંપની પણ તેની 5-G સેવાઓ સાથે દેશમાં પ્રવેશ કરી શકે છે. અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડ (ADNL) કંપની અદાણી ઍન્ટરપ્રાઇઝ લિમિટેડનું ઍક યુનિટ છે. અદાણી ડેટા નેટવર્ક્સને શ્ન્ (ખ્લ્) લાયસન્સ મળ્યું છે.  5-G સ્પેક્ટ્રમની હરાજીમાં અદાણી ડેટા નેટવર્ક્સે ૨૦ વર્ષ માટે ૨૧૨ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. કંપનીઍ ૨૬ઞ્ણ્દ્ય મિલિમીટર વેવ બેન્ડ્સમાં ૪૦૦પ્ણ્દ્ય સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાના અધિકારો પ્રાપ્ત કર્યા છે.

અદાણી ગ્રૂપે કહ્નાં હતું અદાણી ગ્રૂપે ઍક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવા હસ્તગત કરાયેલા ઞ્ સ્પેક્ટ્રમથી ઍક યુનિફાઇડ ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાની અપેક્ષા છે જે અદાણી ગ્રૂપના ડિજિટાઇઝેશનના મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાઈમરી ઈન્ડસ્ટ્રિ અને ગ્૨ઘ્ બિઝનેસ પોર્ટફોલિયોના સ્કેલ અને ઝડપને આગળ વધારવામાં મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here