મોટા સૌથી ( વધુ બેઠકો ધરાવનારા) પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવું એવું  બંધારણમાં લખ્યું નથી.

0
941
IANS

ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ સૌથી વધુ બેઠકો ધરાવનારી મોટી રાજકીય પાર્ટી હોવા છતાં રાજ્યપાલે ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ  આપ્યું હતું. હવે કર્ણાટકમાં કેવો ખેલ થાય છે એ જાણવાની સહુને ઈંતેજારી છે. કેટલાક મામલાઓમાં વધુ સભ્ય સંખ્યા ધરાવનારા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ અપાયું છે, તો ક્યારેક મોટા જૂથને આ તક આપવામાં આવી છે. દરેક વખતે સિનેરિયો અલગ હોય છે. બંધારણના નિષ્ણાતના કહેવા પ્રમાણે, ચૂંઠણી બાદ જયારે કોઈ પણ રાજકીય પક્ષ સ્પષ્ટ બૂહુમતી ના ધરાવતો હોય ત્યારે રાજ્યપાલ પોતાની વિવેક- બુધ્ધિથી નિર્ણય લે છે. જે નેતા પોતાની બહુમતી ફલોર પર પુરવાર કરવાની ક્ષમતા ધરાવતો  હોય તેવા નેતાને રાજ્યપાલ સરકાર રચવા આમંત્રણ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here