કોરોના વાયરસથી ભયભીત થશો નહિ, પણ  સાવચેતી જરૂર રાખો.

0
1125

  કોરોના વાયરસને વિષે સોશ્યલ મિડિયામાં જાતજાતની વાતો અને અફવાઓનો દોર ચાલી રહ્યો છે. પરંતુ ખોટી વાતોથી દોરવાઈ ન જવું. 

શું સાવચેતી લેવી?

 દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોવા , સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, કશું પણ ખાતાં પહેલાં હાથ ધોવા. બાથરૂમગયા બાદ હાથ ધોવા, છીંક કે ઉધરસ આવ્યા બાદ હાથ ધોવા. બહુ ભીડવાળા સ્થળોમાં જવું નહિ. શરદી, ઉધરસ કે તરત આવે તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો. કોઈની સાથે હાથ મિલાવવાને બદલે બે હાથ જોડીને નમસ્કાર કરવા. આંખો અને મોને વારંવાર અડકવું નહિ. . ટ્રેન, બસ કે ટેકસીમાં બને તેટલી ઓછી મુસાફરી કરવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here