ઉત્તર કોરિયા પર અમેરિકાએ લગાવેલા પ્રતિબંધો યુધ્ધ નોંતરવાનું કરણ બનશે. …

0
1075
North Korean Leader Kim Jong Un. KCNA/via REUTERS
REUTERS

 

અમેરિકાએ ગત શુક્રવારે નોર્થ કોરિયા અને ચીન સહિત છ દેશોમાં રજિસ્ટર્ડ શિપિંગ કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ અંગે પોતાનો તીખો પ્રતિભાવ વ્યક્ત કરતા ઉત્તર કોરિયાના શાસકે જણાવ્યું હતું કે, અમેરિકાએ મૂકેલો પ્રતિબંધ અયોગ્ય છે. આ પ્રતિબંધને કારણે અમારા દક્ષિણ કોરિયા સાથે સુધરી રહેલા સંબંધો બગડશે. આ પ્રતિબંધ યુધ્ધનું કારણ પણ બની શકે છે. આ અગાઉ ચીને પણ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો ઉત્તર કોરિયાનું વહીવટીતંત્ર આ પ્રતિબંધને ખૂબ જ સખત નજરે જોઈ રહ્યું છે. એની અતિ દૂરોગામી અસરો સર્જાશે એવું જણાવવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here