અમદાવાદમાં આયોજિત માતા અમૃતાનંદમયી સેવા સમિતિ દ્વારા યોજાયેલા સત્સંગ-ધ્યાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા

અમદાવાદમાં આયોજિત માતા અમૃતાનંદમયી સેવા સમિતિ દ્વારા યોજાયેલા સત્સંગ-ધ્યાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. માતા અમૃતાનંદમયી મઠ દ્વારા ચલાવાતા શુદ્ધ પીવાના પાણીના યુનિટના વિસ્તરણનું પ્રમાણપત્ર સરપંચને એનાયત કરાયું હતું. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)