જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)
શરૂઆતના દિવસોમાં આપનો આનંદ-ઉ નં ત્સાહ વધતો જણાશે. શે અણધાર્યા લાભો મળતાં વિશેષ શે આનંદ નં થશે.શે
અધૂરાં ધૂ રાં કાર્યો સરળતાથી ઉકેલાઈ જતાં રા હત જણાશે, શે પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપને
દરેક રીતેસંભા સં ળીનેકામકાજ કરવું હિતાવહ બની રહેશેહે . શે તબિયતની કાળજી રાખી વાહનથી સંભા સં ળવું જરૂરી
બની રહેશેહે . શે વિદ્યાર્થીઓનેસારા સમાચાર પ્રાપ્ત થાય. તા. ૧૭, ૧૮, ૧૯ આનંદ નં ઉત્સાહ વધશે. શે તા. ૨૦, ૨૧
કાર્ય સફળતા યોગ થાય છે. તા. ૨૨, ૨૩ તબિયત સાચવવી.
વૃષભ (બ.વ.ઉ.) વૃ
આ સપ્તાહમાં એકંદરે આપને સુખ- સુ શાંતિશાં અને સફળતાની અનુભૂનુ તિભૂ થશે. શે ઘરનાં-બનાં હારનાં નાનાં-નાં મોટાં
કાર્યોમાં સફળતા મળશે. શે નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. શે વિવાહઇચ્છુકો માટે પણ સમય શુભશુ
જણાય છે. આર્થિક વ્યવહારો સરળ બનેતેવા યોગોનેપણ નકારી શકાય તેમ નથી. તા. ૧૭, ૧૮, ૧૯
આનંદમય નં દિવસો પસાર થાય. તા. ૨૦, ૧૨ સફળ દિવસો ગણાય. તા. ૨૨, ૨૩ લાભકારક દિવસો.
મિથુન (ક.છ.ઘ.) થુ
આ સપ્તાહમાં આપના સર્વ અંતરાયો દૂર થતાં કાર્યસફળતા અનેપ્રગતિનો યોગ જણાય છે. નસીબ યારી
આપતું જણાશે. શે આર્થિક દષ્ટિએ પણ પરિસ્થિતિ શુભ શુ જણાય છે. આપનાં નાનાં-નાં મોટાં દરેક કાર્યોમાં સફળતા
મળતાં આપનો આનંદ-ઉ નં ત્સાહ વધશે. શે મિલન, મુલા મુ કાત શક્ય બને. પ્રવાસનું આયો જન કરી શકાય. તા. ૧૭,
૧૮, ૧૯ પ્રગતિકારક રચના થાય. તા. ૨૦, ૧૨ કાર્ય સિદ્ધ થાય. તા. ૨૨ આનંદમય નં દિવસ પસાર થાય.
તા. ૨૩ શુભ શુ દિવસ.
કર્ક (ડ.હ.)
આપનો આ સમય પ્રગતિકારક જણાય છે. નોકરી-ધંધા ધં કીય ફેરફારોને શક્ય બનાવી શકશો. નાણાકીય
બાબતો અંગેના આપના નિર્ણયો લાભકા રક નીવડશે. શે મહત્ત્વના કોલ-કરારોથી પણ લાભ મેળવી શકશો.
નાણાકીય સ્થિતિનેવ્યવસ્થિત રાખવાથી જ લાભ દેખાશે. શે ગૃહગૃ સ્થ જીવનમાં સંવા સં દિતા રહેશેહે . શે વિદ્યાર્થીઓને
આનંદનં ના સમાચાર પ્રાપ્ત થાય તેવા સંકેસં કેતો છે. તા. ૧૭, ૧૮, ૧૯ આનંદમય નં દિવસો ગણાય. તા. ૨૦, ૧૨
સામાન્ય દિવસો. તા. ૨૨, ૨૩ સફળ દિવસો.
સિંહ (મ.ટ.)
આ સપ્તાહમાં આપનેદરેક રીતેસંભા સં ળીનેકામકાજ કરવું પડશે. શે આશા-નિરાશા વચ્ચેમન ઝોલાં ખાશે.શે
અકથ્ય બેચેની પણ લાગશે. શે આપની આર્થિક બાબતો માટે વધુ પ્રયત્નો કરવાથી સફળતા અનેસાનુકૂનુળકૂ તા
ઊભી થઈ શકશે. શે વિલંબલં થી પ્રશ્નો હલ થશે. શે નોકરિયાત વર્ગ માટે સમય શુભ શુ જણાય છે. તા. ૧૭, ૧૮, ૧૯
દરેક રીતેસંભા સં ળીનેકામકાજ કરવું. વું તા. ૨૦, ૧૨ પ્રયત્નોથી લાભ થાય. તા. ૨૨ મિશ્ર દિવસ. તા. ૨૩
બપોર પછી વિશેષ શે રાહત જણાય.
કન્યા (પ.ઠ.ણ.)
શરૂઆતના દિવસોમાં આપનો આનંદ-ઉ નં ત્સાહ વધતો જણાશે. શે અણધાર્યા લાભો મળતાં વિશેષ શે આનંદ નં થશે.શે
અધૂરાં ધૂ રાં કાર્યો સરળતાથી ઉકેલાઈ જતાં રા હત જણાશે, શે પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપને
દરેક રીતેસંભા સં ળીનેકામકાજ કરવું હિતાવહ બની રહેશેહે . શે તબિયતની કાળજી રાખી વાહનથી સંભા સં ળવું જરૂરી
બની રહેશેહે . શે તા. ૧૭, ૧૮, ૧૯ આનંદ નં ઉત્સા હ વધશે. શે તા. ૨૦, ૨૧ કાર્ય સફળતા યો ગ થાય છે. તા. ૨૨, ૨૩
તબિયત સાચવવી.
તુલા તુ (ર.ત.)
આ સપ્તાહમાં આપનેસર્વ પ્રકારે સુખસુ શાંતિશાં અનેઆનંદનં ની અનુભૂનુ તિભૂ થશે. શે ઘરનાં બહારનાં સર્વ આયોજિત
કાર્યો સરળતાથી સફળ થશે. શે મિલન – મુલા મુ કાત શક્ય બને. શુભે શુ ચ્છકો મદદરૂપ બની શકે તેમ છે. આર્થિક
દષ્ટિએ પણ સમય સાનુકૂનુળ કૂ જણાય છે. સપ્તાહના અંતમાં તબિયત સાચવવી. કોર્ટ કાર્યવાહીમાં નિવેડો વે આવે
તેવા સંકેસં કેત છે. તા. ૧૭, ૧૮, ૧૯ આનંદમય નં દિવસો પસાર થાય. તા. ૨૦, ૨૧ સફળ દિવસો ગણાય. તા.
૨૨ તબિયત સાચવવી, આર્થિક પ્રગતિ થાય. તા. ૨૩ મિશ્ર દિવસ.
વૃશ્ચિવૃ ક (ન.ય.)
આ સમયગાળાની શરૂઆતમાં આપનેદરેક રીતેસંભા સં ળવું પડશે. શે નાનાં-નાં મોટાં દરેક કાર્યોમાં કાળજીપૂર્વપૂ કર્વ
નિર્ણયો લેવા હિતાવહ બની રહેશેહે . શે વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી નાણાકીય સાહસ કરવું યોગ્ય રહેશેહે શે
નહિ. હિતશત્રુઓત્રુ થી સંભા સં ળવું પણ જરૂરી જણાય છે. તબિયતની કાળજી રાખવી, પ્રવાસ ટાળવો. તા. ૧૭,
૧૮, ૧૯ દરેક રીતેસંભા સં ળીનેકાર્ય કરવું. વું તા. ૨૦, ૨૧ ઉતાવળા નિર્ણયો કરવા નહિ. તા. ૨૨, ૨૩ સામાન્ય
દિવસો ગણાય.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સમયગાળામાં આપનેસર્વ પ્રકારે સુખસુ -શાંતિશાં ની અનુભૂનુ તિભૂ થશે. શે ઘરનાં-બનાં હારનાં નાનાં-નાં મોટાં સર્વ કાર્યોમાં
આપનેસફળતા મળે તેવા યોગો જણાય છે. મિલન-મુલા મુ કાત શક્ય બને. મિત્રોની મદદથી કાર્ય સરળ
બનશે. શે આર્થિક દષ્ટિએ પણ સમય સાનુકૂનુળ કૂ જણાય છે. પ્રવાસ પર્યટન થઈ શકે. વિવાહઇચ્છુકો માટે સમય
શુભ શુ છે. તા. ૧૭, ૧૮, ૧૯ આનંદમય નં દિવસો ગણાય. તા. ૨૦, ૨૧ સફળતા મળે. તા. ૨૨, ૨૩ બપોર પછી
રાહત થાય.
મકર (ખ.જ.)
આ સમયગાળામાં આપનેદરેક રીતેસંભાસં ભાળીનેકામકાજ કરવું પડશે. શે હરો-ફરો પરંતુ મનમાં ઉચાટ, ઉદ્વેગદ્વે
જેવું રહ્યા કરશે. શે તરુણોએ કુસંગસં થી સાચવવું હિતાવહ જણાય છે. કોર્ટ મેટર ચાલતી હોય તો તેમાં પણ
વિવાદ થવાની સંભા સં વના ખરી જ. પ્રવાસ ટાળવો. આર્થિક આયોજનમાં સાહસિક બનવું યોગ્ય નથી. તા.
૧૭, ૧૮, ૧૯ દરેક રીતેસંભા સં ળવું. વું તા. ૨૦, ૨૧ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૨૨ સામાન્ય દિવસ. તા.
૨૩ બપોર પછી રાહત થાય.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ સપ્તાહમાં આપનેએકંદરે મિશ્ર ફળની અનુભૂનુ તિભૂ થશે. શે ક્યારેક આનંદ નં તો ક્યારેક ગમગીની જેવું રહ્યા
કરશે. શે ગૃહગૃ સ્થ જીવનના પ્રશ્નો પણ આપનેમૂંઝવમૂં શે. શે તબિયતની કાળજી રાખવી જરૂરી જણાય છે. આર્થિક
આયોજનોમાં ઉતાવળા અધીરા થઈ કોઈ નિર્ણયો લેવા હિતાવહ બની રહેશેહે શેનહિ. તા. ૧૭, ૧૮, ૧૯ એકંદરે
રાહત જણાય. તા. ૨૦, ૨૧ તબિયત સાચવવી. તા. ૨૨, ૨૩ ઉતાવળા નિર્ણયો લેવા નહિ.
મીન (દ.ચ.ઝ.થ.)
આ સમયગાળામાં શરૂઆતના દિવસોમાં આપનેસંભા સં ળીનેકામકાજ કરવું પડશે. શે હિતશત્રુઓત્રુ થી સાવધ રહેવુંહે વું
જરૂરી જણાય છે. વધારે પડતા આત્મવિશ્વાસથી કોઈ કાર્ય કરવું યોગ્ય જણાતું નથી. સપ્તાહના અંતિમ
દિવસોમાં સર્વ કાર્યોમાં સફળતા મળતાં આપનો આનંદ-ઉ નં ત્સાહ વધવા પામશે. શે મિલન મુલા મુ કાત ફળશે. શે તા.
૧૭, ૧૮, ૧૯ દરેક રીતેસંભા સં ળવું. વું તા. ૨૦, ૨૧ ઉતાવળા નિર્ણયો લેવા નહિ. તા. ૨૨, ૨૩ આનંદમય નં
દિવસો પસાર થાય.

જેઠ વદ ૩થી જેઠ વદ ૧૦, વિક્રમ સંવત ૨૦૭૮ ( સં તા. ૧૭ જૂનથી તા. ૨૩ જૂન , ૨૦૨૨)