એનપીઝેડ લો ગ્રુપમાં ઇમિગ્રેશન-નેશનલિટી વકીલો સાથે ઇબી-5 ઇન્વેસ્ટમેન્ટ વિઝા પ્રોસેસનો અનુભવ

0
1319

અમેરિકાની અગ્રગણ્ય ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન લો ર્ફ્મ્સમાંની એક ફર્મ તમને ઇબી-5 ઇન્વેસ્ટર વિઝા પ્રોસેસ મારફતે માર્ગદર્શન આપે છે. એનપીઝેડ લો ગ્રુપે મુશ્કેલીરૂપ કેસોના નિકાલ કરવા માટેની ખૂબ જ મજબૂત પ્રતિષ્ઠા જાળવી રાખી છે અને અમેરિકામાં ઇબી-5 પ્રોસેસ કરવામાં ખૂબ સફળ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. અમે શરૂઆતથી અંત સુધી ઇબી-5 ગ્રાહકોને સેવા આપવાનું ચાલુ રાખીશું.
ઇબી-5 ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસઃ
એનપીઝેડ લો ગ્રુપ ઇબી-5 ઇન્વેસ્ટર વિઝા ક્લાસિફિકેશનના ઉપયોગ માટે યુએસ પરમેનન્ટ રેસિડન્ટ (ગ્રીન કાર્ડ) મેળવવાનો તમારો મુખ્ય સ્રોત છે. એનપીઝેડ ગ્રુપે ઇબી-5 ઇમિગ્રેશન પ્રોસેસ દ્વારા ગ્રાહકોને લઈ જવાનો મજબૂત રેકોર્ડ જાળવી રાખ્યો છે. વર્ષોથી, એનપીઝેડ ગ્રુપ ઇબી-5 પ્રોગ્રામમાં ગુણવત્તાયુક્ત રોકાણલક્ષી માળખાંઓના ઘણા વિવિધ પ્રકારમાં અનુભવ ધરાવે છે અને રોકાણકારો-ડેવલપર્સ-પ્રાદેશિક કેન્દ્રોનું પ્રતિનિધિત્વ કરે છે.
એટર્ની-ક્લાયન્ટ વચ્ચેના સંબંધો સરળતાથી પાંચ વર્ષ વધી શકે છે, આથી ક્લાયન્ટ માટે લો ફર્મ પસંદ કરવી મહત્ત્વની છે જે દિવસે દિવસે ઇબી-5 પ્રોસેસનાં તમામ પાસાંને સહાયરૂપ થઈ શકે છે. ઇબી-5 પ્રોસેસમાં ધીરજની જરૂર છે અને એનપીઝેડ લો ગ્રુપ એટર્ની પ્રોસેસ દરમિયાન તેઓના ક્લાયન્ટ્સ સાથે સદાય ઊભેલા હોય છે.
ઇબી-5 પ્રોફેશનલો તરફથી સહાયઃ
ઇબી-5 પ્રક્રિયાના તમામ તબક્કે અમારા સ્કિલ્ડ ઇમિગ્રેશન ઇન્વેસ્ટર્સ અને તેઓના પરિવારજનોને સહાયરૂપ થાય છે, જેમાં એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ, ઇમિગ્રન્ટ વિઝા પ્રોસેસિંગ, કોન્સ્યુલર ઇન્ટરવ્યુની તૈયારી, ફંડની તૈયારીના સ્રોતોનો સમાવેશ થાય છે. એનપીઝેડ લો ગ્રુપમાં એટર્ની અને સ્ટાફ જાપાનીઝ, કોરિયન, સ્પેનીશ, તર્કીશ, હિબ્રૂ, જર્મન, પોલિશ, રશિયન, સ્લોવેક, ઝેક, હિન્દી, ગુજરાતી, તાગાલોગ અને વિવિધ અન્ય ભાષાઓ સતત બોલે છે.
એનપીઝેડ લો ગ્રુપના ઇમિગ્રેશન-નેશનલિટી વકીલો ઇબી-5 વિઝાપ્રક્રિયામાં સંવાદિતા અને પારદર્શિતા જાળવે છે. સામાન્ય રીતે, ઇબી વિઝા રોજગાર-આધારિત ઇમિગ્રન્ટ વિઝા કેટેગરી છે, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં પરમેનન્ટ રેસિડન્ટ સ્ટેટસ આપે છે. ઇબી-5 વિઝા યુએસ ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ મારફત આપવામાં આવે છે, જેની નિગરાની યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) દ્વારા રાખવામાં આવે છે. આ પ્રોગ્રામ વિદેશી નાગરિકોને બે વર્ષના સમય માટે શરતી કાયમી નાગરિક બનવાની તક આપે છે, જે માટે પાંચ લાખ ડોલરથી એક મિલિયન ડોલરનું રોકાણ કરવું પડે છે. રિજિયોનલ સેન્ટરમાં ઇન્વેસ્ટર વિઝા પ્રોસેસ માટે રોકાણ નવા ઉદ્યોગ સાહસ તરીકે હોવું જોઈએ.
રિજિયોનલ સેન્ટર ઇબી-5 વિઝા પ્રોગ્રામ દ્વારા યુએસ કાયમી નાગરિક બનવા માટે રોકાણકારોએ ચાર સામાન્ય પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે.
1. ઇબી-5 પ્રોજેક્ટ શોધવો
2. મૂડીરોકાણ અને આઇ-526 પિટિશન
3. બે વર્ષનું શરતી કાયમી નાગરિકત્વ
4. શરતી કાયમી નાગરિકત્વ અને આઇ-829 પિટિશન
આ બે વર્ષનો શરતી દરજ્જો દૂર કર્યા પછી શરતી કાયમી નાગરિકો બનવા માટે અરજીકર્તાઓ માટે ઇબી-5 વિઝા પ્રોસેસ અંતિમ પગલું છે. આ અરજી સાબિત કરે છે કે રોકાણકાર ઇબી-5 વિઝા પ્રોગ્રામની તમામ જરૂરિયાતોને સુસંગત છે. આઇ-829 સબમિટ કર્યા પછી યુએસસીઆઇએસ છથી આઠ માસનું ગ્રીનકાર્ડ આપે છે. રોકાણકાર, તેઓનાં જીવનસાથી, તેઓનાં અપરિણીત બાળકો યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી રહી શકે છે અને કામ કરી શકે છે.
અમને વિશ્વાસ છે કે આ માહિતી તમને મદદરૂપ થશે. યુનાઇટેડ સ્ટેટસમાં ઇબી-5 ઇન્વેસ્ટર વિઝા તકોની ચર્ચા કરવા અમારા સ્ટાફના સભ્ય સાથે કન્સલ્ટેશન નક્કી કરવાનું તમને ગમશે.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો સંપર્ક  201-670-0006 (107) પર ફોન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here