હોîગકોîગમાં વિશ્વનો સૌથી મૂલ્યવાન હીરો રૂ. ૪૧૩ કરોડમાં વેચાયો

 

હોંગકોંગઃ હોંગકોંગમાં ઍક હરાજી દરમિયાન હીરાની કેરેટ દીઠ સૌથી વધુ કિંમતનો વિશ્વ વિક્રમ સ્થાપિત થયો હતો. ૧૧.૧૫ કેરેટના વિલિયમસન પિંક સ્ટાર હીરાની હરાજી કરવામાં આવી હતી, જે ૩૯. કરોડ હોંગકોંગ ડોલર (.૯૯ કરોડ ડોલર)માં વેચાયો હતો. તેની કિંમત . કરોડ ડોલર આંકવામાં આવી રહી હતી. વિલિયમસન પિંક સ્ટારનું નામ સુપ્રસિદ્ઘ ગુલાબી હીરા પરથી રાખવામાં આવ્યું છે. ૧૯૪૭માં સ્વર્ગસ્થ મહારાણી ઍલિઝાબેથ દ્વિતીયના લગ્નમાં ભેટ તરીકે ૨૩.૬૦ કેરેટનો હીરો આપવામાં આવ્યો હતો. જયારે, બીજો ૫૯.૬૦ કેરેટ પિંક સ્ટાર ડાયમંડ ૨૦૧૭માં હરાજી દરમિયાન રેકોર્ડ .૧૨ કરોડ ડોલરમાં વેચાયો હતો. ગુલાબી હીરા રંગીન હીરામાંથી સૌથી દુર્લભ અને સૌથી મોંઘા છે. ભારતીય ચલણમાં તેની કિંમત ૪૧૩ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. હીરાની હરાજી હોંગકોંગની સોદબી દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા ૩૦૦ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટો ગુલાબી હીરો હોઇ શકે છે. તેને લૂલો રોઝ નામ આપવામાં આવ્યું હતું. જેના કારણે નામ આપવામાં આવ્યું હતું. મે ૨૦૨૨માં સફેદ હીરો ઍક અબજ ૬૯ લાખ રૂપિયામાં વેચાયો હતો. હીરો ૨૨૮.૩૧ કેરેટનો છે. ૨૦૦૦ના દાયકામાં ખાણમાં કાઢ્યા બાદ, તેને ઍક ઝવેરી દ્વારા ગળામાં પહેરવામાં આવ્યો હતો.