અમેરિકાની ચેતવણી- નાના દેશોને ધમકી આપવાનું ચીન બંધ કરે !

0
1004
REUTERS
 REUTERS

દક્ષિણ ચીન સાગર તેમજ એશિયા ખંડમાં ચીનની વધતી જતી વગને ઉદે્શીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરોક્ત ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ચીન દ્વારા સતત અપનાવવામાં આવતા આક્રમક રૂખને કોઈ નહિ સાંખી શકે. ચીન જો એશિયામાં અમેરિકા જેવો પ્રભાવ પાડવાની ઈચ્છા ધરાવતું હોય તો એણે  ધમકીની ભાષા વાપરવાનું બંધ કરવું જોઈએ.  આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાનો મરતબો મેળવવો હોય તો એ વાત સ્વીકાર છે પણ એ માટે ચીને પોતાના માપદંડો બદલાવા અનિવાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here