બોલીવુડમાં અનેક સુંદર કથાનક ધરાવતી ફિલ્મોનું નિર્માણ કરનારા સંજય લીલા ભણશાલીની એક વધુ ફિલ્મ હવે રજૂ થવાની છે. સત્યકથા પર આધારિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પ્રતિભાસંપન્ન અભિનેત્રી આલિયા ભટ્ટ ભજવશે. ગંગુબાી કાઠિયાવાડીનું પોસ્ટર રિલિઝ કરતાં આલિયા ભટ્ટે માહિતી આપી હતી કે, આફિલ્મ આગામી 30 જુલાઈ, 2021ના રિલિઝ થશે.