કરણ જોહરની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર ભારતીય સિનેમાજગતને એક અલગ ઊંચાઈ પર લઈ જશે – આલિયા ભટ્ટ

0
1846

 

કરણ જોહરની નિર્માણાધીન ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, રણવીર કપુર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં રજૂ થઈ રહયા છે. કરણ જોહરે આ ફિલ્મ જુદા જુદા ત્રણ ભાગમાં બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ વિષે વાત કરતાં અભિનેત્રી આલિયા ભટ્ટ કહે છેકે, આ ફિલ્મ હાલમાં બનતી હિન્દી ફિલ્મોથી એક સ્ટેપ આગળ છે. આ ફિલ્મ ભારતીય સિનેમાને અનેરી ઊંચાઈ પર લઈ જશે. આ ફિલ્મના માટે હું ખૂબ જ ઉત્સાહી છું. આવતા વરસે આ ફિલ્મ રિલિઝ થઈ રહી છે.