66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી છે. સૌપ્રથમવાર ગુજરાતી ફિલ્મ હેલ્લારોને શ્રેષ્ઠ ફિચર ફિલ્મંનો નેશનલ એવોર્ડ મળ્યો, શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ – રેવા અને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો- આયુષમાન ખુરાના ને અંધાધૂન માટે , તેમજ વિક્કી કૌશલને મળ્યો ફિલ્મ ઉરીના લાજવાબ અભિનય માટે.

0
104366મા નેશનલ ફિલ્મ એવોર્ડના વિવિધ કેટેગરીના વિજેતાઓ આ પ્રમાણે છે-
બેસ્ટ ફિચર ફિલ્મ- હેલ્લારો (ગુજરાતી) બેસ્ટ ગુજરાતી ફિલ્મઃ રેવા , બેસ્ટ એકટરઃ વિકી કૌશલ, આયુષ્યમાન ખુરાના, બેસ્ટ સપોર્ટિંગ એકટર- સ્વાનંદ કિરકિરે( મરાઠી ફિલ્મ- ચુંબક ) , બેસ્ટ એકટ્રેસઃ કીર્તિ સુરેશ, બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ -સુરેખા સિકરી, બેસ્ટ ડિરેકટરઃ આદિત્ય ધર, ફિલ્મ -ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક, , બેસ્ટ મ્યુઝિક ડિરેકટર – સંજય લીલા ભણશાળી-ફિલ્મ પદમાવત, બેસ્ટ પ્લેબેક સિંગર- અરિજિત સિંધ , પદમાવત . બેસ્ટ મરાઠી ફિલ્મ – ભોંગા, બેસ્ટ તમિલ ફિલ્મ- બરમ, બેસ્ટ ઉર્દૂ ફિલ્મ- હામિદ, બેસ્ટ બંગાળી ફિલ્મઃ ઉક જે છિલો રાજા, બેસ્ટ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ- બધાઈ હો, બેસ્ટ સોશ્યલ ઈસ્યૂ ફિલ્મ- અક્ષયકુમારની પેડમેન, બેસ્ટ તેલુગુ ફિલ્મ- મહાન્તી, બેસ્ટ પંજાબી ફિલ્મ- હરજીતા , બેસ્ટ કન્નડ ફિલ્મ- નાથીચરામિ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here