અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બીફ, બર્ગર ખાવાની તબીબોએ મનાઈ કરી…

0
1676
Reuters

પ્રમુખ ડોનાલ્ડ  ટ્રમ્પ એમની વૈભવી જીવન-શૈલી માટે દુનિયાભરમાં જાણીતા છે. તેઓ  જાતજાતની વાનગીઓના રસિયા છે. બીફ અને બર્ગર એમના પ્રિય ભોજનમાં સામેલ છે, પણ તેમની તબિયતને લક્ષમાં રાખીને વાચકોને એજાણવામાં રસ પડશેકે અમેરિકાના પ્રમુખની શારીરિક ઊંચાઈ 6 ફૂટ અને 3 ઈંચની છે, હાલમાં તેમનું વજન 109 કિલો જેટલું૆ છે. અમેરિકાના પ્રમુખ જંક ફુડનાશોખીન છે. પ્રમુખને મેક ડોનાલ્ડનું બર્ગર પ્રિય છે. પણ તેમના તબીબોે તેમના શરીર માટે બીફ અને બર્ગરનું ભોજન હાનિકારક હોવાનું કહીને તેમને એ ખાવાની મનાઈ કરી છે…