વોશિંગ્ટન સ્થિત સ્મિથ સોનિયન નેશનલ પોટ્રેટ ગેલેરી ખાતે પોતાનું તેમજ ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાના તૈલ-ચિત્રોનું વિધિવત અનાવરણ કર્યું હતું.

0
1677

 

ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ 12મી ફેબ્રુઆરીના દિન વોશિંગ્ટન સ્થિત સ્મિથ સોનિયન નેશનલ પોટ્રેટ ગેલેરી ખાતે પોતાનું તેમજ ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાના તૈલ-ચિત્રોનું વિધિવત અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે વહીવટીતંત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ( ફોટો અને માહિતી સૌજન્ય: રોઈટર)