મહેસાણા પટવા પોળ વિસ્તારમાંથી વર્ષ પરંપરાગત રીતે સ્વ. લક્ષ્મણદાસ મફતલાલ રામી પરિવાર દ્વારા ભાઈબીજના દિવસે પાવાગઢ મહાકાળી માતાનો રથ પગપાળા ચાલતો જાય છે. આગામી ૨૨મી નવેમ્બરે તેમનો પરિવાર માતાના નીજ મંદિરે મહાકાળી માતાની ધજાઓ લહેરાવશે.