બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજી જોડતો દાંતાથી આંબાઘાટ ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, માર્ગ મકાનના સચિવ એસ. બી. વસાવા, જિલ્લા કલેકટર સંદીપ સાગલે ઉપસ્થિત રહ્યા હતા.