પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન : અમેરિકાની અર્થ- વ્યવસ્થાને પાટા પર લાવા પગલાં લેવા જરૂરી…

0
1928
Official portrait of President Donald J. Trump, Friday, October 6, 2017. (Official White House photo by Shealah Craighead)

 

 , વ્હાઈટ હાઉસ કોરોના ટાસ્કફોર્સને સમાપ્ત કરીને અમેરિકાના અર્થતંત્રને પાટા પર લાવવા નવા ટાસ્ક ફોર્સની રચના કરવ3ામાં આવશે , જેથી આમ અમૈરિકાના અર્થતંત્રને ઝડપથી પાટે ચઢાવી શકાય. પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અર્થ- વ્યવસ્થાને  સુધારવાના  માટે પગલાં લેવાથી શક્ય છેકે કોરોનાના સંક્રમણમાં વધારો થાય કે વધુ લોકોના મોત થાય. કોરોનાને કારણે દેશનું અર્થતંત્ર સાવ ખોરવાઈ  ગયું છે તેને  સુધારવાના પગલાં તાત્કાલિક લેવા જરૂરી છે. દેશની ખરાબ અર્થ- વ્યવસ્થાને લીધે અનેક અમેરિકનોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. બેરોજગારોની સંખ્યા વધી રહી છે. એ ચિંતાનું કારણ છે. આથી વહાઈટ હાઉસે તાકીદના ધોરણે પગલાં લેવાનું અનિવાર્ય બન્યું છે. વ્હાઈટ હાઉસના કોરોના ટાસ્ક ફોર્સને સમાપ્ત કરવામાં આવશે અને અમેરિકાની અર્થ- વ્યવસ્થાને મજબૂત કરવ માટે જરૂરી કામગીરી હાથ ધરવા માટે નવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.