0
1797

મહેસાણાસ્થિત ક્રાઇમ ન્યૂઝ ચેનલના ઉપક્રમે ૩૧મી ડિસેમ્બરે ગાયક કલાકારોને અવોર્ડ અર્પણ સમારંભ યોજાયો હતો, જેમાં મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ ડાભીએ જયદીપ પ્રજાપતિ અવોર્ડ અર્પણ કર્યો હતો, એ પ્રસંગની તસવીરમાં તૃષા રામી, દર્શના વ્યાસ, અર્પિતા ચૌધરી, ચેનલના સુનીલ બ્રહ્મભટ્ટ સહિત અનેક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. (ફોટોઃ વિરેન્દ્ર રામી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here