રિલાયન્સના નામે વધુ એક રેકોર્ડઃ ફોર્બ્સની યાદીમાં નંબર વન

 

નવી દિલ્હીઃ ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરીને સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. દેશના અરબપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયંસ ઈન્ડરસ્ટ્રી હવે ભારતની નંબર ૧ કંપની બની ગઈ છે. જી નહિ, અમે માર્કેટ કેપિટલાઈઝેશન (પ્ઘ્્ીષ્ટ)ના હિસાબથી નંબર-૧ બનવાની વાત કરી રહ્યાં નથી, કારણ કે તે ઉપલબ્ધિ તો કંપનીના ખાતામાં પહેલાથી છે. પરંતુ આ વખતે રિલાયંસને આ નવી ઓળખ જાણીતી મેગ્ઝિન જ્ંશ્વણુફૂસ્ર્એ આપી છે.

તાજેતરમાં જ્ંશ્વણુફૂસ્ર્ એ પોતાની ઞ્શ્રંર્ણુીશ્ર ૨૦૦૦ કંપનીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ય્ફૂશ્રજ્ઞ્્ીઁણૂફૂ ત્ઁફુ્યસ્ર્દ્દશ્વજ્ઞ્ફૂસ્ર્નો ૫૩મું સ્થાન હાંસલ કર્યું છે. તે ગત વખતની યાદીમાંથી ૨ સ્થાન ઉપર છે. પરંતુ તેની સાથે રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ આ યાદીમાં એન્ટ્રી કરનાર નંબર ૧ કંપની બની ગઈ છે. ફોર્બ્સ ગ્લોબલ ૨૦૦૦ની યાદી માટે કોઈ કંપનીની પસંદગી ૪ પરિમાણો પર કરવામાં આવે છે. આમાં કંપનીનું વેચાણ, નફો, સંપત્તિ અને બજાર મૂલ્યનો સમાવેશ થાય છે. વિશ્વભરની ૨,૦૦૦ જાહેર કંપનીઓ આ યાદીમાં સામેલ છે.

ફોર્બ્સની આ યાદીમાં સામેલ ભારતીય કંપનીઓમાં લ્ગ્ત્ ૧૦૫મા નંબરે, ણ્ઝ઼જ્ઘ્ બેંક ૧૫૩મા નંબરે અને ત્ઘ્ત્ઘ્ત્ બેંક ૨૦૪મા ક્રમે છે. ભારતીય કંપનીઓના મતે આ કંપનીઓ અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે.

જો આપણે આ યાદીમાં સામેલ ટોપ-૧૦ ભારતીય કંપનીઓ પર નજર કરીએ તો ONGC નંબર ૫ પર (સૂચિમાં ૨૨૮મો રેન્ક), HDFC નંબર ૬ પર (સૂચિમાં ૨૬૮મો રેન્ક), ઈન્ડિયન ઓઈલ સાતમાં નંબરે (૩૫૭મો રેન્ક) યાદીમાં, ૮મો નંબર, પરંતુ TCS (સૂચિમાં ૩૮૪મો રેન્ક), ૯માં નંબરે ટાટા સ્ટીલ (સૂચિમાં ૪૦૭મો રેન્ક) અને એક્સિક્સ બેંક (સૂચિમાં ૪૩૧મો રેન્ક) ૧૦માં નંબરે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ mcap અનુસાર દેશની સૌથી મૂલ્યવાન કંપની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here