માતાની પાસે બેસવું એ પણ એક પ્રકારનો સત્સંગ જ છેઃ રામાયણ કથાકાર પૂજ્ય  મુરારિ બાપુ …

0
2409

 

    તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજમાંયોજિત માનસ અક્ષયવટ- પ્રભુ શ્રી રામની કથામાં પૂજ્ય બાપુને માર્મિક ઉપદેશ

       વિખ્યાત રામાયણ કથાકાર આદરણીય મુરારિબાપુ અનેક વરસોથી રામચારિત માનસની કથા કરી રહ્યા છે. રામાયણની સેંકડો પારાયણો તેમને કરી છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના ચરિત્રના ગુણગાન કરવાની તક પણ કોઈક ભાગ્યશાળીને જ પ્રાપ્ત થી હોય છે. પૂજય મુરારિબાપુએ પુત્રોએ પોતાની માતાની પાસે જઈને બેસવું જોઈએ. તેમના ખબરઅંતર પૂછવા જોઈએ. તેમની સાથે બેસીને વાતો કરવી જોઈએ. 

 પૂ. બાપુએ જમાવ્યું હતું કે, કથાનું શ્રવણ શ્રધ્ધાથી કરવું જોઈએ. જેમ ભગવાન શિવજી માતા ભવાનીને રામાયણની કથા સંભળાવતા હતા અને માતા ભવાની- પાર્વતી પૂરી શ્રધ્ધાથી એનું શ્રવણ કરતા હતા, બસ એજ રીતે ભાવિ્ક વ્યક્તિએ પણ કથાકારની કથા પૂરી નિષ્ઠા અને વિશ્વાસ રાખીને એનું શ્રવણ કરવું જોઈએ. પહેલા કથાનું શ્રધ્ધાથી શ્રવણ કરો. પછી એનું પૃથ્થકરણ, તર્ક- વિતર્ક અને ચિંતન કરો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here