ભારત- અમેરિકા વચ્ચે બીજા તબક્કાની 2+2 મંત્રણાઓ 18મી ડિસેમ્બરે યોજવામાં આવશે.

0
1209

વિદેશ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર, અપરોક્ત મંત્રણાઓમાં ભારત અને અમેરિકાના વિદેશપ્રધાને પણ શામેલ થશે. અધિકારી દ્વારા મળેલી માહિતી અનુસાર, હજી સુધી મંત્રણાના આ કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. 

જબક્કીના ભારત- અમેરિકા મંત્રણાઓ ગત વરસના સપ્ટેમ્બર મહિનામાં યોજવામાં આવી હતી. આ મંત્રણાઓ પ્રદેશિક સમસ્યાઓના શાંતિપૂર્ણ નિરાકરણ માટે બજર પર આધારિત ગુડ ગવર્નન્સને ઉત્તેજન આપવા માટે, મોલિક અધિકારો તેમજ સ્વતંત્રતાને સમર્થન આપવા માટે તેમજ બહારના આર્તિક પરિબળોના દબાણને અટકાવવાના માર્ગ અને ઉપાયો અંગે વિચાર- વિમર્શ કરવાની હતી. આ વાટાઘાટોમાં અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયો, સંરક્ષણપ્રધાન જેમ્સ મેટિક અને ભારત તરફથી સદગત વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને તે સમયના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે ભાગ લીધો હતો. 

    અમેરિકાની એમ્બેસી દ્વારા આપવામાં આવેલી માહ્િતી અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે મંત્રણાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વાારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here