ભારતીય મુળના નિકી હેલીનું US પ્રેસિડેન્ટની ચૂંટણી લડવાનું એલાન: બાયડન સામે ટકરાશે

 

દક્ષિણ કૈરોલિના: ભારતીય મૂળના રિપબ્લિકન નેતા અને પૂર્વ ગર્વનર નિકી હેલીએ ૧૪ ફેબ્રુઆરીના રોજ આગામી ૨૦૨૪માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દક્ષિણ કેરોલિનાના પુર્વ ગર્વનર અને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના રાજદુત રહી ચુક્યા છે. અમેરિકામાં આગામી ૨૦૨૪માં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. અને ત્યા રિપબ્લિકન પાર્ટીના પક્ષથી ગઈ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ લડ્યા હતા, જેમા તે બાયડન સામે હારી ગયા હતા. અને હવે આ વખતની ૨૦૨૪ માટે નિકી હેલીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. અમેરિકામાં આગામી ૨૦૨૪માં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. નિક્કી હેલીએ ૨૦૨૪ની ચૂંટણીમાં પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સામે મોટી ચેલેન્જ ઉભી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here