ભાજપ સરકાર પેટ્રોલ- ડિઝલ પરનો ટેકસ ઘટાડવા નથી માગતીઃ 30,000 કરોડરૂાની આવક ગુમાવવી સરકારકને પોષાય એવું નથી..

0
917

આમ જનતા અને રાજકીય વિપક્ષો પેટ્રોલ- ડિઝલના ભાવ ઓછા કરવાના માટે ભલે ભારત બંધ સહિત વિવિધ મોરચા કાઢે , પણ સરકાર હાલ તુરન્ત તો ભાવ ઓછા કરવાની વાતનો સ્વીકાર કરી શકવાની સ્થિતિમાં નથી. કારણ કે પેટ્રોલ- ડિઝલના કારણે સરકારને ખાસ્સી આવક થવાની છે. સરકાર લોકોને ટેકસમાં રાહત આપીને પોતાની કમાણીમાં 30,000 કરોડનું થનારું  નુકસાન કોઈ પણ રીતે ભોગવવા તૈયાર નથી. જો ડિઝલ-પેટ્રોલના ભાવમાં ઘટાડો થાય તો સરકારને થનારી આવકમાં બહુ મોટું ગાબડું પડી શકે એમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here