બાહુબલીના નિર્દેશક રાજામૌલી નવી ભવ્ય કથાનક ધરાવતી ફિલ્મ બનાવશે..આર.આર.આર.

0
1190
Mumbai: South Indian filmmaker S S Rajamouli during the song launch of film Baahubali, in Mumbai on June 25, 2015. (Photo: IANS)
(Photo: IANS)

બાહુબલી-2ને  જવલંત સફળતા મળી હતી. એણે ટિકિટ    બારી પર તેમજ લોકપ્રિયતા હાંસલ કરવાબદલ ઈતિહાસ સર્જ્યો હતો. વિવિધ ભાષાઓમાં રજૂ થયેલી આ ફિલ્મે પ્રેક્ષકોને ફરી કાલ્પનિક ભવ્યતા અને ઐતિહાસિક કથાનકવાળી ફિલ્મોમાં રસ લેતાં કરી દીધા છે. 28 એપ્રિલ ,2017માં પ્રદર્શિત થયેલી બાહુબલી-2 ભારતની તમામ ભાષાઓના ફિલ્મ- ઉદ્યોગની સૌથી વધારે કમાણી કરનારી  ફિલ્મનું માન મેળવ્યું હતું. હવે પોતાની આગામી ફિલ્મમાં રાજામૌલી જુનિયર એનટીઆર અને અભિનેતા રામચરણને એકસાથે રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. રાજામૌલીની આ નવી ફિલ્મનું ટાઈટલ છેઃ આર.આર. આર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here