ફોર્બસ મેગેઝિનનું સર્વેક્ષણ – બોલીવુડના હીરો – હીરોઈન કરતાં વધુ કમાણી કરનારા સંગીતકારો પણ છે…

0
1440

મોટેભાગે એવું માનવામાં આવતું હોય છેકે, ફિલ્મના હીરો અને હીરોઈનની આવક બીજા બધાં  કરતાં, એટલે કે નિર્દેશક, સંગીતકાર, ગાયકો, ફિલ્મના ચીફ સિનેમેટોગ્રાફક- વગેરે કરતાં વધારે હોય છે, પણઆ વાતને ખોટી પાડનારા સંગીતકારો છે- એ. આર. રહેમાન . જમની 2019ના વર્ષની આવક હતી- 98 કરોડ રૂપિયા. ત્યાર બાદ સંગીતકાર પ્રીતમની વાર્ષિક કમાણી હતી- 97 કરોડ રૂપિય, સંગીતકાર અમિત ત્રિવેદી- 80 કરોડ રૂપિયા , અને વિશાલ- શેખરની જોડીની કમાણી 76 કરોડ રૂપિયા. …ફોર્બસની યાદીમાં ત્યાર બાદ સંગીતકાર અજય- અતુલની જોડીનું નામ મૂકાયું છે. ગત વરસે આ જોડીે કુલ વાર્ષિક 77 કરોડની કમાણી  કરી હતી. આ સંગીતકાર જોડીએ ઝીરો , ઘડક ફિલ્મમાં સંગીત પીરસ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here