તમારા બાળકો ફેસબુક યૂઝ કરતા હોય તો આ ચેક કરી લેજોઃ અહેવાલ

In this photo illustration, a Facebook logo on a computer screen is seen through a magnifying glass held by a woman in Bern May 19, 2012. Picture taken May 19, 2012. REUTERS/Thomas Hodel

 

મેલબોર્નઃ ગ્લોબલ એક્શન પ્લાન, રીસેટ ઑસ્ટ્રેલિયા વગેરે દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ કૌભાંડો અને નાગરિકોથી લઈ બાળકો સુધીની ગોપનીયતાને ખતમ કરવા માટે તેમજ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે ફેસબુકે તેનું નામ બદલી મેટા રાખ્યું છે. ફેસબુકે તેનું નામ બદલીને મેટા કરી દીધું, પરંતુ ઓનલાઇન જાહેરાતોથી અબજો ડોલર કમાવવા માટે બાળકોની જાસૂસી કરવાનું બંધ કર્યું નથી. રિપોર્ટ અનુસાર મેટા ૧૮ વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સના એકાઉન્ટને પર્સનલ કરી રહ્યું છે. હવે તે ખ્ત્ દ્વારા બાળકોને ટાર્ગેટ કરી રહી છે. આ બધાને ઓપ્ટિમાઇઝેશન નામ આપવામાં આવ્યું છે. સાકા અલ્ગોરિધમનો ઉપયોગ હજુ પણ બાળકો પર દેખરેખ રાખી ડેટાને એકત્રિત કરવાનું કાર્ય કરી રહ્યાં છે. ફેસબુક આ ડેટાનો ઉપયોગ તેમની જાહેરાતો આપવા માટે કરી શકે છે. જેનાથી તેની કમાણીમાં લાખો ડોલરનો વધારો થશે. આ આરોપોને ફેસબુકે નકાર્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here