જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

શત્રુઓ સાથેનું સમાધાન સુખદ નીવડે. કોર્ટકચેરીમાં ચુકાદો તરફેણમાં આવે. મિત્રોની મદદથી મુશ્કેલી હલ કરી શકશો. નોકરીમાં આવકવ્ાૃદ્ધિ થાય. મિલકતના પ્રશ્ર્નો ગૂંચવાય. વેપાર-ધંધામાં ભાગીદારોનો સહકાર વધે. લાંબા સમયથી સલવાયેલાં નાણાં છૂટાં થાય. તા. ૨૫ કૌટુંબિક વાદવિવાદ. અનિદ્રા. તા. ૨૬ અને ૨૮  ટૂંકા યાત્રા-પ્રવાસમાં તકલીફ. માનસિક ચંચળતા. તા. ૧થી ૨ શત્રુઓ સાથે સમાધાન થાય. સલવાયેલાં નાણાં મળે. તા. ૩ યાત્રા-પ્રવાસ લાભકારક પુરવાર થાય.

વૃષભ (બ.વ.ઉ.)

આવકવ્ાૃદ્ધિ થાય. વિદ્યાર્થીને અભ્યાસમાં મહેનતનું વળતર મળતું જણાય. નોકરીમાં યથાવત્ પરિસ્થિતિ જાળવવી. વેપાર-ધંધામાં ભાગીદારો સાથે વાદવિવાદ ટાળવો. વારસાના પ્રશ્ર્નો સરળતાથી હલ થશે. તા. ૨૫ મિત્રોની મદદથી મુશ્કેલી હલ થાય. માનસિક  હળવાશ અનુભવશો. શત્રુ વિજય. તા. ૨૬ અને ૨૮  કૌટુંબિક વાદવિવાદ. અનિદ્રા. ભોજનમાં અરુચિ. તા. ૧થી ૨ માનસિક તનાવ. નાણાવ્યવહારમાં કાળજી રાખવી. તા. ૪ માનસિક ચંચળતા. ખર્ચાળ.

મિથુન (ક.છ.ઘ.)

મન આધ્યાત્મિકતા તરફ ઢળે. કોર્ટકચેરીમાં જવાનું ટાળવું જ‚રી છે. ઘરબેઠાં શત્રુઓ સાથે સમાધાનકારી વલણ લાભકારક. મિત્રોની મદદથી મુશ્કેલી હલ થશે. વેપાર-ધંધામાં નવીન કાર્યરચનાનો અમલ થાય. આવક કરતાં ખર્ચ વધે બચત વપરાય. તા. ૨૫ માનસિક અસંતોષ. કૌટુંબિક વાદવિવાદ ટાળવો. તા. ૨૬ અને ૨૮  માનસિક પ્રસન્નતા. શુભ સમાચાર મળે. તા. ૧થી ૨ અનિદ્રા. પાણીથી સાચવવું. તા. ૩ કાલ્પનિક ચિંતાથી માનસિક તનાવ. 

કર્ક (ડ.હ.)

કુટુંબમાં માંગલિક પ્રસંગનું આયોજન થાય. માનસિક ચંચળતા રહે. નોકરીમાં લાભ થાય. સ્થાવર મિલકતનાં ખરીદી-વેચાણના પ્રશ્ર્નો ઊકલે. વેપાર-ધંધામાં ભાગીદારોના સહકારથી પ્રશ્ર્ન ઉકેલાશે. 

તા. ૨૬ લાભકારક દિવસ. શુભ સમાચાર મળે. તા. ૨૭ અને ૨૮  મિત્રોની મદદથી મુશ્કેલી હલ થશે. તબિયતમાં સુધારાથી મન પ્રફુલ્લિત રહે. સંતાનની તબિયત અંગે ચિંતા રહે. તા. ૧થી ૨ માનસિક તનાવ. ખર્ચાળ. મિત્રોની મદદથી સમસ્યા હલ કરી શકશો. તા. ૩ શુભ સમાચાર મળે.

સિંહ (મ.ટ.)

અવિવાહિતના વિવાહ થાય. નોકરીમાં આવકવ્ાૃદ્ધિ થાય. ભાઈઓનો સાથસહકાર વધે. કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલાઓને આવકવ્ાૃદ્ધિ થાય. આત્મવિશ્ર્વાસમાં વધારો થાય. નાણાં ઉછીનાં આપવાનું ટાળવું. શત્રુઓ સાથેનું સમાધાન સુખદ નીવડે. તા. ૨૫ માનસિક ચિંતા. ખર્ચાળ. તા. ૨૬ અને ૨૮  સ્વજનો સાથે મિલન-મુલાકાત. 

તા. ૧થી ૨ શત્રુથી તકલીફ. તા. ૩ માનસિક તનાવ જેવું લાગ્યા કરે.

કન્યા (પ.ઠ.ણ.)

વાદવિવાદ ટાળવો હિતાવહ છે. લાંબા યાત્રા- પ્રવાસ સુખદ નીવડે. વેપાર-ધંધામાં નવીન કાર્યરચનાનો અમલ થાય અને આવકવ્ાૃદ્ધિ થાય. નોકરીમાં ફેરફાર સુખદ નીવડે. વિદ્યાર્થીને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. તા. ૨૫ સંતાનની તબિયત અંગે ચિંતા રહે. શેરસટ્ટામાં કાળજી રાખવી. તા. ૨૬ અને ૨૮  શત્રુઓ સામે સમાધાન થાય. તા. ૧થી ૨ વેપાર-ધંધામાં ભાગીદારો મદદ‚પ થાય. આવકવ્ાૃદ્ધિ થાય. તા. ૩  તબિયત નરમગરમ રહે.

તુલા (ર.ત.)

માનસિક ચંચળતા રહે. વિદ્યાર્થીને અભ્યાસમાં અણધારી સફળતા મળે. સલવાયેલાં નાણાં છૂટાં થાય. નોકરીમાં ફેરફાર સુખદ નીવડે. વેપાર-ધંધામાં ભાગીદારોની મદદથી પ્રશ્ર્નો ઉકેલાય અને આવકવ્ાૃદ્ધિ થાય. તા. ૨૫ વેપાર-ધંધામાં ભાગીદારો મદદ‚પ થાય. તા. ૨૬ અને ૨૮ અશુભ દિવસો. તબિયતની ઉપેક્ષા કરવાનું વલણ ટાળવું હિતાવહ છે. વિવાદાસ્પદ બાબતોમાં કાળજી રાખવી. અશુભ સમાચાર મળે. તા. ૧થી ૨ મન આધ્યાત્મિકતા તરફ ઢળે. તા. ૩ માંગલિક પ્રસંગોમાં હાજરી સુખદ નીવડે.

વ્ાૃશ્ર્ચિક (ન.ય.)

સંતાનની પ્રગતિથી પ્રસન્નતા જણાય. માંગલિક પ્રસંગે હાજરી આપવાની થાય. શત્રુઓ સાથેનું સમાધાન સુખદ નીવડે. નોકરીમાં ફેરફાર ટાળવો. તા. ૨૫ અશુભ દિવસો. માનસિક તનાવ. અશુભ સમાચાર મળે. તા. ૨૬ અને ૨૮  વાદવિવાદ ટાળવો હિતાવહ છે. સંતાન અંગે ચિંતા રહે. તા. ૧થી ૨ નોકરીમાં શુભ સમાચાર મળે. માનસિક પ્રસન્નતા. તા. ૩ મિત્રોની મદદથી મુશ્કેલી હલ થાય. લાંબા સમયથી સલવાયેલાં નાણાં છૂટાં થાય. 

ધન (ભ.ધ.ફ.ઢ.)

સ્થાવર મિલકતનાં ખરીદ-વેચાણના પ્રશ્ર્નો સરળતાથી પતે. શત્રુઓ નમતા આવે અને સમાધાન તરફેણમાં થાય. કોર્ટકચેરીમાં ચુકાદો તરફેણમાં આવે. સગાંસંબંધી સાથે વિવાદ ટાળવો. વાણી પર સંયમ જાળવવો. તા. ૨૫ શત્રુઓ નમતા આવે. કોર્ટકચેરીમાં સુખદ ખબર મળે. તા. ૨૬ અને ૨૮  જીવનસાથીની મદદથી મુશ્કેલી હલ કરી શકશો. તા. ૧થી ૨ અશુભ દિવસો. માનસિક તનાવ. વાદવિવાદ ટાળવો. તા. ૩ વિદ્યાર્થીઓને માનસિક ભારણ રહે. ખર્ચાળ.

મકર (ખ.જ.)

નોકરીમાં કામની કદર થાય અને આવકવ્ાૃદ્ધિ થાય. વેપાર-ધંધામાં નવીન કાર્યરચના અમલમાં મુકાય. શેરસટ્ટામાં અતિરેક ટાળવો અને યોગ્ય આયોજન કરવું. સ્થાવર મિલકતનાં ખરીદ-વેચાણના પ્રશ્ર્નો સહેલાઈથી ઊકલે. તબિયતમાં સુધારો થાય. વાદવિવાદ ટાળવો. તા. ૨૫ ભેટસોગાદ મળે. મિત્રો સાથે મોજમજામાં પસાર થાય. તા. ૨૭ અને ૨૮  માનસિક ચંચળતા. કૌટુંબિક અસંતોષ. ભોજનમાં અરુચિ. તા. ૧થી ૨ શત્રુવિજય તા. ૩ સ્વજનોથી વાદવિવાદ. અનિદ્રા.

કુંભ (ગ.શ.સ.ષ.)

સપ્તાહ દરમિયાન શત્રુઓ સાથેનું સમાધાન સુખદ નીવડે. કોર્ટકચેરીમાં ચુકાદો તરફેણમાં આવે. શેરસટ્ટામાં કોઈ પણ પ્રકારનો અતિરેક ટાળશો તો લાભમાં રહેશો. વારસાના પ્રશ્ર્ને વાદવિવાદ થાય તેમ હોવાથી વાણી પર સંયમ જાળવવો હિતાવહ છે. માનસિક ચિંતા રહે. વિદ્યાર્થીને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. તા. ૨૫થી ૨૭ યાત્રા-પ્રવાસ સુખદ નીવડે. તા. ૨૮  અને તા. ૧ નોકરીમાં લાભ થાય. તા. ૨ તબિયત સાચવવી. તા. ૩ ખર્ચાળ. 

મીન (દ.ચ.ઝ.થ.)

માનસિક તનાવના લીધે મન આધ્યાત્મિકતા તરફ ઢળશે. સામાજિક કાર્યકરને જનતાથી માનસન્માન મળે. વેપાર-ધંધામાં નાણાંપ્રવાહ ખોરવાઇ નહિ તે માટે પૂરતી કાળજી રાખશો. સંતાનની અભ્યાસમાં પ્રગતિ ન ‚ંધાય તે માટે કાળજી જ‚રી. તા. ૨૫ મિત્રોની મદદથી મુશ્કેલી હલ થાય. સલવાયેલાં નાણાં મળે. તા. ૨૬ અને ૨૮  ખર્ચાળ દિવસો. માનસિક તનાવ. વાદવિવાદ ટાળવો. તા. ૧થી ૨ ભેટસોગાદ મળે. તા. ૩ નાણાવ્યવહારમાં સાચવવું.

મહા વદ ૯થી ફાગણ સુદ ૧,  વિક્રમ સંવત ૨૦૭૮ (તા. ૨૫ ફેબ્રુઆરીથી તા. ૩ માર્ચ, ૨૦૨૨)  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here