ચંદ્રયાન-2ને  ચંદ્રની પ્રથમ કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવી દીધો છે…

0
924

ઈસરોના વૈજ્ઞાનિકોએ સવારે 8-30 થી 9-30 કલાકના સમયની વચ્ચે ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષા એલબી એન નંબર-1માં પ્રવેશ કરાવી દીધો હતો.  હવે ચંદ્રયાન-2 112 કિ.મિ.ની એપોજી અને 18078 કિ. મિની પેરીજી વાળી અંડાકાર કક્ષામાં આગામી 24 કલાક સુધી ચક્કર લગાવશે. આ દરમિયાન ચંદ્રયાન-2ની ગતિને 10.98 કિ.મી.પ્રતિ સેકન્ડથી ઘટાડીનોે અંદાજે 1.98 કિ. મી. પ્રતિ સેકન્ડ કરવામાં આવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here