કોરોના સંક્રમણને રોકવા રાજ્ય સરકારના ગંભીર પ્રયાસ : 17 માર્ચથી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિનો કરફયુ લાદવામાં આવી રહ્યો છે. 

 

             ગુજરાત સરકારે આગામી 16 માર્ચથી 31 માર્ચ સુધી રાજયના ચાર મહાનગરોમાં સંચારબંધી ( રાતે 10 થી સવારના 6 વાગ્યા સુધી) એનો કડક અમલ કરવામાં આવશે. રાતના વધુ ને વધુ લોકો ઘરની બહાર ફરવા નીકળતા હોય છે. ખાણી પીણીના બજારો માં લોકોનું કીડિયારું ઊભરાતું રહે છે. લોકો માસ્ક પહેરવાની પણ પરવા કરતા નથી. સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જાળવવામાં પણ આવતું નથી. રાજ્ય સરકાર ક્રિકેટ મેચ કે રાજકીય પક્ષોની સભામાં કોઈ પણ જાતના નિયમોની જાળવણી અંગે ધ્યાન આપતાં નથી. પરંત જાહેર જનતાના ગતિ વિધિ પર સરકાર અંકુશ મૂકી રહી છે એવી લાગણી પણ આમ જનતામાં પ્રવર્તી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here