કોરોના વેક્સીનઃ જાનવરોમાંથી નિકળ્યો વાઇરસની મદદથી જ બની દવા, ચીનમાં વાંદરા પર ટ્રાયલ

 

લંડનઃ આશરે પાંચ મહિના પહેલા ચીનના વુહાનસ્થિત જાનવરોનાં માર્કેટમાંથી નીકળેલા કોરોના વાઇરસ આશરે બે લાખ લોકોનો જીવ લઇ ચુક્યો છે અને ૩૦ લાખ અન્ય સંક્રમિત છે. તમામ વિવાદો વચ્ચે માનવામાં આવી રહ્યું છે કે આ વાઇરસ ચામાચીડીયા દ્વારા આવ્યું છે. અહીં અમેરિકા અને બ્રિટનમાં સ્પષ્ટ રીતે માણસો પર ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્યારે ચીની વૈજ્ઞાનિક પહેલા જાનવરો, ઉંદર અને વાંદરાઓ પર ટ્રાયલ કરી રહ્યા છે અને પછી માણસો પર ચીનથી સમાચાર આવી રહ્યા છે કે, અહીની કંપની સિનોવૈક બાયોટેકે રિસર્ચ વાંદરાઓ પર વેક્સીનનું ટ્રાયલ કરીને સંક્રમણ અટકાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બીજી તરફ બ્રિટનમાં વિશ્વમાં સૌથી ઝડપી ગતિથી વેક્સીન બનાવવામાં જે વાઇરસનો ઉપયોગ થઇ રહ્યો છે. તે પણ માણસોના પૂર્વજ કહેનારા ચિમ્પાન્ઝી પાસેથી લેવામાં આવ્યો છે. 

ચીની કંપનીએ કહ્યું કે, પોતાનાં બે વેક્સીનનાં બે અલગ અલગ ટ્રાયલને આઠ લાલ મોઢા વાળા ભુરા વાંદરા પ્રજાતીના વાંદરામાં ઇંજેક્ કર્યા અને ત્રણ અઠવાડીયા બાદ તેમને વાઇરસના સંપર્કમાં લાવવા અંગેની માહિતી મળી કે તેમની અંદર કોઇ પ્રકારના સંક્રમણ પેદા નથી થયું.  તમામ વાંદરાઓ પર પ્રભાવી સ્તર પર લ્ખ્ય્લ્ ઘ્ંસ્૨ એટલે કે ઘ્ંરુજ્ઞ્ફુ ૧૯ વાઇરસના સંક્રમણથી સુરક્ષીત છે. વાઇરસથી સંક્રમિત કર્યા બાદ ચાર વાંદરાઓને વેક્સીનથી વધારે રસી આપવામાં આવી હતી અને ૭ દિવસ બાદનાં પરિણામોમાં તેમના ફેફસાનાં વાઇરસનું સંક્રમણ ખુબ જ ઓછું જોવાયું હતું.

ચાર અન્ય વાંદરાઓને ઓછી રસી આપવામાં આવી હતી પરંતુ તેમણે ઓછી વેક્સીન હોવા છતાં પોતાની ઇમ્યુનિટીથી વાઇરસ પર કાબુ મેળવી લીધો. તેનાથી ઊલટું, ચાર અન્ય વાંદરાઓને કોઇ રસી નથી આપવામાં આવી અને વાઇરસનાં સંક્રમિત કરાવવા અંગે તેમાં ગંભીર ન્યુમોનિયા થઇ ગયો. સાઇનોવૈકને માનવ પરીક્ષણ ચાલુ કરવાનાં ત્રણ દિવસ બાદ ૧૯ એપ્રીલે ઓનલાઇન સર્વસ બાયોરેક્સિવ પર તેનાં ટ્રાયલનાં પરિણામો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેના નિષ્કર્ષોને સમગ્ર વિશ્વનાં વૈજ્ઞાનિકો દ્વારા મુલ્યાંકન કરવામાં આવવું જરૂરી છે. સાઇનોવૈકનાં પ્રવક્તા યાંગ ગુઆંગે કહ્યું કે, વેક્સીન બનાવવામાં રસાયણીક સ્વરૂપે નિષિ્ક્રય કરવામાં આવેલા નોવેલ કોરોના વાઇરસ પેથોજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે અસલી બિમારીની વિરુદ્ધ શરીરની ઇમ્યુનિટીને વધારવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here