કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કાનૂનની અંતર્ગત, કાશ્મીરના અલગતાવાદી નેતા યાસિન મલિકના સંગઠન જમ્મુ- કાશ્મીર લિબરેશન ફ્રન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો…

0
969
Yasin Malik, chief of Jammu and Kashmir Liberation Front (JKLF) attends a meeting with Indian Prime Minister Manmohan Singh in New Delhi February 17, 2006. REUTERS/B Mathur - RTR16BH3
REUTERS

કેન્દ્રીય પ્રધાનમંડળની સુરક્ષા કમિટીની બેઠકમાં જેકેએલએફ- જમ્મુ- કાશ્મીર લિબરેશન ફ્રન્ટની તમામ ગતિવિધિ પર સખત પ્રતિબંધ લાદી દીધો હતો.આ સંગઠન અલગતાવાદી નેતા યાસિન મલિક ચલાવે છે. કહેવાય છે કે, 1994થી આ સંગઠન દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવામાંઆવી રહી છે. આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા જમાત-એ. ઈસ્લામી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ અલગતાવાદી સંગઠનો જમ્મુ- કાશ્મીરમાં ભારતવિરોધી કામગીરી કરતા હતા. હુરિયતના નેતા સૈયદઅલી શાહ ગિલાની પર ઈડીએ સખ્તાઈથી સકંજો કસ્યો છે.ઈડીએ તેને 14.40 લાખનો દંડ કર્યો છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here