કઠુઆ ગેન્ગ રેપની ઘટનાને કારણે  લંડનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિરોધ- પ્રદર્શન

0
830

 

 

કોમનવેલ્થના રાષ્ટ્રોની શિખર પરિષદમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ ગયેલા ભારતના વડાપ્રધાન મોદી સામે કઠુઆ અને ઉન્નાવની ઘટનાઓને કારણે લોકો પોતાના રોષ અને વિરોધનું પ્રદર્શન કરી રહ્યા છે. મોબાઈલ વાન પર મોટામોટા હોર્ડિંગ લગાવીને તેમજ સૂત્રોચ્ચાર કરીને બ્રિટનના ભારતીયો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. દેખાવકારો નરેન્દ્ર મોદીને બળાત્કારીઓને બચાવનારા તેમજ દલિતાોની હત્યા કરનારા અપરાધીઓના સમર્થક ગણાવે છે. લંડનમાં વ્હાઈટ હોલ, પાર્લામેન્ટ સ્કવેયર સહિત વિવિધ જાહેર સ્થળોએ મોદીનો વિરોધ કરતા હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. કેટલાક હોર્ડિંગ પર લખવામાં આવ્યું છે- મોદી નોટ વેલકમ. બિ્રટનમાં વસનારા ભારતીયો એકજ સવાલ કરી રહયા છે- કઠુઆ-કાંડના આરોપીઓને સજા કયારે મળશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here