એનડીએ ફરી સત્તાપર આવવાના એંધાણ -એનડીએને મળશે  285 બેઠકોઃ ટાઈમ્સ નાઉનું સર્વેક્ષણ

0
1000

ટાઈમ્સ નાઉ અને વીએમઆરના સર્વેક્ષણ અનુસાર, એનડીએના ફરીથી સત્તાપર આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. આ સર્વે મુજબ, એનડીએને સંસદની કુલ 543 બેઠકોમાંથી 283 બેઠકો પ્રપ્ત થશે. જયારે યુપીએને 135 બેઠકો  જ મળશે. ભાજપને પશ્ચિમ બંગાળમાં નોંધપાત્ર સફળતા મળશે .ભાજપને હિન્દીભાષી રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન , હરિયાણા, ઉત્તરાખંડ, ઝારખંડ વગેરે રાજ્યોમાં સારી એવી સફળતા મળશે. ભાજપ પોતાના સાથી પક્ષોની મદદથી લોકસભામાં બહુમતી બેઠકો પ્રાપ્ત કરી લેશે. દક્ષિણના રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ છે એટલે ત્યાં ભાજપને – એનડીએને ખાસ લાભ થવાનો નથી. ઉત્તરપ્રદેશમાં ભાજપ આ વખતે 2014 જેવો ચમત્કાર કરી શકે એમ નથી. સર્વેમાં જણાવ્યા અનુસાર, આ 2019ની ચૂંટણીમાં ભાજપને માંડ 42 બેઠકો જ મળે એવી શક્યતા છે. દિલ્હીમાં  લોકસભાની 7 બેઠકો છે. એ બેઠકો પર ભાજપ પોતાની અસર થી જીત મેળવી શકે એવું બને,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here