આંધ્ર પ્રદેશમાં ત્રણ રાજધાનીઓ હોવાની મુખ્યમંત્રી જગમોહન રેડ્ડીની ઘોષણા…

0
1854

 

             હમણા સુધી તેલંગાણા અને આંધ્રપ્રદેશની સંયુક્ત રાજધાની હૈદરાબાદ હતી પરંતુ હવે આંધ્ર પ્રદેશે પોતાની અલગ રાજધાનીની જાહેરાત કરી દીધી છે. આંધ્રપ્રદેશની હવે 3 રાજધાનીઓ હશેઃ વિશાખા પટનમ- એકઝીકયુટિવ કેપિટલ, કરનૂલ- જયુડિશિયલ કેપિટલ, અને અમરાવતી – લેજેસ્લેટિવ કેપિટલ હશે. આ ત્રણે શહેરોમાં રાજ્યના મહત્વના કામ કરવામાં આવશે. વિશાખાપટનમમાં વહીવટીતંત્રના કામ, કરનૂલમાં કાનૂનીતંત્ર, અને રાજ્યતંત્રના કાર્યો અમરાવતીમાં કરવામાં આવશે. આથી ત્રણે શહેરોનું મહત્વ વધશે . એની સાથે સાથે રાજ્યની કાયદો અને વ્યવસ્થા જાળવવાનું પણ સરળ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here