અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ રે ડેલિયોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી

0
1159

અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ રે ડેલિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાના સૌથી મહાન નેતાઓમાંથી એક ગણાવ્યા હતા. તેમમે અનેકવાર ટવીટ કરીને મોદીની પ્રશંસા કરી હતી. એ સાથે તેમમએ સાઉદી અરબમાં થયેલા એક કાર્યક્રમને વીડિયો પણ શેયર કર્યો હતો. આ કાર્યક્રમમાં ડેલિયોએ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. ડેલિયોએ જણાવ્યું હતું કે, મને નરેન્દ્ર મોદી સાથે રૂબરૂ વાત કરવાની તક મળી , તો મને જાણવા મળ્યું હતું કે તેઓ લોકોના ભવિષ્યની સુખાકારી માટે શું વિચારે છે..પીએમ મોદીએ લોકોનેમાળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવીમોદી સરકારે 100 મિલિયન શૌચાલયોનું નિર્માણ કર્યું , જેને કારણે હજારો પરિવારોને રાહત થઈ. મહિલાઓને સુરક્ષા મળી, બીમારીઓ થતી ઘટી ગઈ. નરેન્દ્ર મોદીને 2019ની લોકસભાની ચૂંટણીમાં૆ જૂબરદસ્ત બહુમતી મળી, મજબૂત જનાદેશ પ્રાપ્ત થયો. તેો માટે એક શાનદાર તકછે, લોક- કલ્યાણના કાર્યો કરીને તેઓ લોકસંત્રને વધુ સુખી અને મજબીૂત કરે. લોકો તેમની પાસેથી બહુ અપેક્ષાઓ રાખી રહ્યા છે, મોદીને લોકોનું સમર્થન મળ્યું છે, હવે તેમમએ પરિણામ લાવીને બતાવવું પડશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here