૧૫૦૦થી વધારે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સત્રના આરંભમાં વિવિધ સ્ટેશનરીનું વિતરણ

આણંદમાં આવેલા આકાંક્ષા હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇનિ્સ્ટટ્યૂટનાં ચેરમેન ડો. નયના પટેલ દ્વારા જરૂરિયાતમંદ સરોગેટ મધર્સનાં ૧૫૦૦થી વધુ બાળકોને નવા શૈક્ષણિક સત્રના આરંભમાં સ્કૂલ બેગો, નોટબુકો, કમ્પાસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)