તાજેતરમાં સુપર- 30 ફિલ્મનો ખાસ શો નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ માટે યોજવામાં આવ્યો હતા. આપ્રસંગે ઇફલ્મના નિર્માતા , નિર્દેશક તેમજ મુખય અભિનેતા હૃતિક રોશન પણ હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્પતિએ ફિલ્મ નિહાળીને કલાકાર હૃતિક રોશનના અભિનયની પ્રશંસા કરી હતી. બિહારના રહેવાસી ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર આધારિત આબાયોપિકને બિહાર તેમજ ઉત્તરપ્રદેશમાં ટેકસ ફ્રી કરવામાં આવી છે. હવે પ્રાપ્ત સમાચાર અનુસાર, રાજસ્થાન સરકારે પણ સુપરૃ-30ને ટેકસ ફ્રી કરવાની જાહેરાત કરી દીધી છે.