સ્માર્ટ ગ્લોબલ હોલ્ડિંગ્સના સીઈઓ તરીકે અજય શાહ

0
848

વોશિંગ્ટનઃ સ્માર્ટ ગ્લોબલ હોલ્ડિંગ્સ, ઇન્ક.ના એક્ઝિક્યુટિવ ભારતીય-અમેરિકન અજય શાહ સ્માર્ટના નવા પ્રેસિડન્ટ-સીઈઓ બનશે. તેઓ બોર્ડના ચેરમેન તરીકેની પોતાની સેવા ચાલુ રાખશે. ઇયાન મેક્કેન્ઝી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચાલુ રહેશે અને તેઓ શાહનો કાર્યકાળ પૂરો ન થાય ત્યાં સુધી કો-સીઈઓ તરીકે પણ ચાલુ રહેશે. શાહે જણાવ્યું કે મને આ તક મળવા બદલ હું આભારી છું. નોમિનેટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ કમિટીના ચેર જેસન વ્હાઇટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here