સોનાક્ષી સિન્હા દબંગ-3માં પણ હીરોઈનની ભૂમિકામાં …

0
1391

સોનાક્ષી સિન્હા એના મિલનસાર સ્વભાવ અને સહુને અનુકૂળ થઈને રહેવાના સ્વભાવને લીધે બોલીવુડમાં  મોભો અને આદર ધરાવે છે.ટૂંક સમયમાં સોનાક્ષીની ફિલ્મ હેપ્પી માન જાયેગી રિલિઝ થઈ રહીછે. . સોનાક્ષી દબંગ સિરિઝમાં નથી એવી વાતો થઈ રહી હોવાથી તેનો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે, દબંગ મારા માટે ખાસ ફિલ્મ છે. આ ફિલ્મની સિ્રિઝમાંથી હું કેવી રીતો બાકાત હોઈ શકું… આ ફિલ્મથી મારી ફિલ્મી કેરિયરની શરૂઆત થઈ હતી. દબંગ-3માં પણ હું ચુલબુલ પાંડેની રજ્જો બનીને આવી રહી છું. હાલમાં સોનાક્ષી શર્મા પ્રોડકશન્સની ફિલ્મ કલંકના શૂટિંગમાં વ્યસ્ત છે.