સૂરીલા કંઠના બેતાજ બાદશાહ મહાન ગાયક મહંમદ રફીની 39મી પુણ્યતિથિઃ ઓ  જાનેવાલે, હો સકે તો લૌટ કે આના …

0
848

 

      

લાખો – કરોડો ગીતપ્રેમીઓના લાડીલા મહાન ગાયક મહંમદરફી સાહેબ 38 વરસ પહેલા 31મી જુલાઈના દિને આ ફાની દુનિયા છોડી ગયા હતા. દુનિયાભરમાં એમના ચાહકો આજે એમને આદરથી યાદ કરી રહ્યા છે.એમણે ગાયેલાં ફિલ્મ  ગીતો અમર થઈ ગયા છે. રાજ કપુર, દિલીપ કુમાર, દેવ આનંદથી લઈને 1970ના દાયકાની નવી પેઢીના હીરોને માટે અેમણે ગીતો ગાયા છે. એમની પુનિત સ્મૃતિને ગુજરાત ટાઈમ્સ વંદન કરે છે.