INDIAMAIN NEWS સુપ્રીમ કોર્ટનો ચુકાદો- જનતાદળ( યુનાઈટેડ)ના ભૂતપૂર્વ અધ્યક્ષ શરદ યાદવ સાંસદ તરીકેનું વેતન- ભથ્થું લેવાના હકદાર નથી.. By By a Staff Writer - June 8, 2018 0 713 Share on Facebook Tweet on Twitter Reuters તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે, રાજયસભાના સભાપતિએ શરદ યાદવને સાંસદ તરીકે અયોગ્ય ઠેરવ્યા હોવાથી તેઓ હવેથી સાંસદ તરીકેનું વેતન – ભથ્થું લેવાના હકદાર રહ્યા નથી. હવે તેમને સાંસદ તરીકેનો આ અધિકાર નહિ મળે.