સુપરસ્ટાર આમિરખાન કેવી રીતે ઉજવે છે વેલેન્ટાઈન ડે?

0
1048

સુપર સ્ટાર આમિરખાને ટ્વીટર પર પોતાનું સ્ટેટસ શેયર કરીને પોતાના ચાહકો સુધી આ વાત પહોંચાડી છે. હાલમાં તેઓ ધ ઠગ્સ ઓફ હિંદોસ્તાનના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમણે એમની ફિલ્મ કારકિર્દી દરમિયાન દિલ, દિલ હે કિ માનતા નહિ, રાજા હિંદુસ્તાની , કયામત સે કયામત તક જેવી અનેક સફળ રોમેન્ટિક ફિલ્મોમાં સરસ અભિનય કયોૅ છે. આમિરખાન કહે છેકે, તેઓ પોતાની રોમેન્ટિક ફિલ્મનું રોમેિન્ટક ગીત સાંભળતા રહે છે ને વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરે છેઃ આમિરખાનનું પસંદીદા એ ગીત છેઃ પહેલા નશા .. પહેલા ખુમાર .. પહેલા પ્યાર હૈ , પહેલા ઈતંઝાર. સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી- પહેલો વહેલો પ્રેમ, પહેલા પ્રેમની ઉર્મિઓ કોઈ ભૂલી શકતું નથી૤..