સુજાતા મહેતા અને હિતેનકુમારની મહત્વાકાંક્ષી ગુજરાતી ફિલ્મ ચિત્કાર  આવી રહી છે..

0
1155

 

આજથી બે- અઢી દાયકા અગાઉ મુંબઈમાં જેના સંખ્યાબંધ પ્રયોગો થયા હતા અને પ્રેક્ષકો તેમજ કલારિસક વિવેચકોએ એની મુક્તમને પ્રશંસા કરી હતી તે અતિ લોકિપ્રય ગુજરાતી નાટક ચિત્કાર પરથી હવે ફિલ્મ બની રહી છે. સુજાતા મહેતાની મુખ્ય ભૂમિકા અને લતેશ શાહનું દિગ્દર્શન છે. માનિસક રોગથી પીડાતી યુવતીની કથા ખૂબ જ સુંદરતાથી અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. દરેક ગુજરાતી ફિલ્મ રસિકે આ યુવતીનો ચિત્કાર સાંભળવો જ રહ્યો….