સાઉથના સુપરસ્ટાર અતિ લોકપ્રિય અભિનેતા રજનીકાન્તની ઘોષણા : તેઓ તામિલનાડુમાંથી ચૂંટણી લડશે..

0
979

             સાઉથના સુપરસ્ટાર અને લાખો દર્શકોના લાડીલા અભિનેતા રજનીકાન્તે આજે તામિલનાડુમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને સહુને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી સાથે થઈ રહેલી વિધાનસભાની પેટાચૂંટણી બાદ જો એઆઈએડીએમકેને માટે તકલીફ ઊભી થશે તો તેઓ જરૂર ચૂંટણી લડશે. તમણે કહ્યું હતું કે, 23મી મેના પરિણામો જાહેર થયા બાદ જ તેઓ નિર્ણય લઈ શકશે.