સંજય લીલા ભણશાળી ટયુઝડે એન્ડ ફ્રાઈડેઝ નામની રોમેન્ટિક ફિલ્મ બનાવી રહયા છે..

0
586

 

સંજય લીલા ભણશાળી એક કુશળ અને નીવડેલા નિર્દેશક છે. તેઓ એ  બે સરસ બ્લોકબસ્ટર જોડીઓ આપી છે. દીપિકા- રણવીર અને ઐશ્વર્યા- સલમાન  ખાન . જોકે ફિલ્મ સાંવરિયામાં તેમણે રણધીર કપુર- સોનમ કપુરની જોડીને સૌપ્રથમવાર ફિલ્મ સાંવરિયામાં પેશ કરી હતી. હવે તેઓ ટયુઝડે અને ફ્રાઈડે નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં પહેલી જોડી છે- પૂનમ ધિલ્લાેનનાં પુત્ર શ્રી અણમોલ ઠાકરિયા  અને ઝટકેલા મલ્હોત્રા છે. જયારે ટીમની બીજી જોડીમાં છે રિમા શેખ અને ઈબ્રાહિમ ચૌધરી . ફિલ્મ ભરપૂર ડ્રામા અને એકશનપેક બનાવવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ લંડનમાં જોરસોરથી ચાલી રહ્યું છે.