સંજય લીલા ભણશાલી ફિલ્મ બનાવશે – મુખ્ય ભૂમિકામાં  સલમાન ખાન અને દીપિકા પદુકોણ ..

0
1143

સંજય લીલા ભળશાળીની શરૂઆતની ફિલ્મો ખામોશી અને હમ દિલ દે ચૂકે સનમમાં સલમાને ભૂમિકા ભજવી હતી. આ બન્ને  ફિલ્મોને પ્રેક્ષકો અને વિવેચકોએ વખાણી હતી. પરંતુ ત્યારબાદ સંજય અને સલમાન ખાનના સંબંધોમાં તિરાડ પડતાં બન્ને છૂટા પડ્યા હતા. હવે પ્રાપ્ત માહિતી અનુસાર, સલમાન ખાન અને દીપિકા પદુકોણને લઈને સંજય ઈન્શાલ્લાહ નામની ફિલ્મ બનાવવાનું વિચારી રહયો છે. સલમાન અને દીપિકા પદુકોણની જોડી પહેલીવાર એકસાથે દેખાશે..