શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ    ઠાકરે કહે છેઃ

0
654

 

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ    ઠાકરે કહે છેઃ જેઓ સ્વતંત્રતા – સંગ્રામમાં વીર સાવરકરે આપેલા યોગદાનને સમજતાં નથી તેઓને પીટવા જોઈએ. અનેક લોકો સાવરકરજીએ દેશની આઝાદી માટે આપેલી કુરબાનીને સમજી શકતા નથી.  રાહુલ ગાંધીએ પણ સાવરકરજીનું અપમાન કર્યું હતું. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઈન્ડિયાએ એક દિવસ અગાઉ એવું જાહેર કર્યું હતું કે, તેમના સંગઠને દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં આવેલી સાવરકરની પ્રતિમા પર કાળો રંગ ચોપડી દીધો હતો. 

    ઉધ્ધવ ઠાકરેઓ વિશેષમાં જણાવ્યું હતું કે, જેઓ આઝાદીનું ખરું મૂલ્ય સમજતા નથી, તે જ સાવરકરનું અપમાન કરે છે.