વિશ્વ હિંદુ પરિષદ અને તેમજ બજરંગ દળને સીઆઈએ દ્વારા ધાર્મિક ઉગ્રવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યા

0
1862

તાજેતરમાં અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ દ્વારા પ્રકાશિત કરવામાં  આવેલી વર્લ્ડ ફેક્ટબુકમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળને ધાર્મિક ઉગ્રવાદી સંગઠન તરીકે ઓળખાવવામાં આવ્યા હતા. બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદના સમર્થકોના ધ્યાનમાં આ વાત આવતાં તેમણે આ બાબત કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. અે અંગે કાનૂની વિશેષજ્ઞોની સલાહ લેવામાં આવી રહી છે.