વિશ્વ ગુજરાતી સમાજની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ 

 

ગત તા. ૧૬મી ના રોજ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે વિશ્વ ગુજરાતી સમાજની સ્થાયી સમિતિની બેઠક પ્રમુખ સી. કે. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેટૅકમાં મૂહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના હોદેદારો સહિત અનેક સભ્યોએ હાજરી આપી હતી. આ સમયે ગુજરાતના રિજીનલ પાસપોર્ટ ઓફિસર રેનું મિશ્રા પણ ખાસ ઉપસ્થિત રહીને ગુજરાતી સમાજની કૌમગીરીની માહિતી મેળવી હતી.